Sikkim Is Tax-Free State In India : ભારતના ટેક્સ સ્લેબ હેઠળ આવતા દરેક નાગરિકની ટેક્સ પે કરવાની જવાબદારી છે, ત્યારે તમને ભારતના એક રાજ્ય વિશે જણાવીશું કે જ્યાંના નાગરિકોને ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. જે ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય સિક્કિમ છે. જેમાં સિક્કિમના નાગરિકોને ટેક્સ સ્લેબથી બહાર રાખવામાં આવ્યું છે.
ભારતના સિક્કિમ રાજ્યને ભારતીય આયકાર અધિનિયમની કલમ 10 (26AAA) હેઠળ ટેક્સ ફ્રી જાહેર કરાયું છે. સિક્કિમ 330 વર્ષથી વધુ સમય માટે એક સ્વતંત્ર હુકુમતમાં હતું.