F35 Fighter Jet in Thiruvananthapuram Airport : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે ઘાતક ફાઈટર જેટને ભારતને વહેંચવા માગે છે, તે જેટ બ્રિટનથી આવીને ભારતમાં ઈમરજન્સી લેન્ડ થયું છે. શનિવારે રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બ્રિટનનું ફાઈટર જેટ F-35B ઈમરજન્સી લેન્ડ થયું હતું. રિપોર્ટ મુજબ દરિયાઈ વિસ્તારોની નજીક આવેલા બ્રિટન એરક્રાફ્ટ કેરિયર પરથી આ જેટ ટેકઓફ થઈને ભારત આવ્યું હતું.
ઈમરજન્સી લેન્ડિંગ અંગે ભારતીય વાયુસેનાએ શું કહ્યું?
બ્રિટનના જેટને લઈને ભારતીય વાયુસેનાએ કહ્યું કે, ‘કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બ્રિટનનું ફાઈટર જેટ F-35B ગઈકાલે રાત્રે 9.