gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિ…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mobile Bridge Investigation Unit: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્યના બધાય પુલોની ચકાસણી  કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે.

આ અંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામીએ જણાવ્યું કે  ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને પુલોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અનિવાર્ય બની છે. આથી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલોના બાંધકામની ગુણવત્તા, ખાસ કરીને જળ સપાટીની નીચેના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય 2 - image

આ તપાસ અભિયાનમાં આધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. પાણીની અંદર પુલના પાયા, સ્તંભો અને અન્ય માળખાકીય તત્વોમાં કોઈ ક્ષતિ કે નબળાઈ છે કે કેમ, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ માટે વિવિધ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ઇજનેરો અને ટેક્નિશિયનોનો સમાવેશ થાય છે. અને આ ટીમો ઝડપભેર આ કામગીરી પૂર્ણ કરવા માટે કાર્યરત છે.

મોબાઇ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ (MBUI)

મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ (MBIU) ટેકનોલોજી એ પુલના નિરીક્ષણ અને જાળવણી માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ સાધન છે. આ યુનિટ ખાસ ડિઝાઇન કરાયેલા વાહનો પર આધારિત હોય છે જે પુલના વિવિધ ભાગો, ખાસ કરીને પુલની નીચેની સપાટી (ડેક) અને માળખાકીય ઘટકોનું નિરીક્ષણ કરવા માટે ઉપયોગી છે. આ ટેકનોલોજી પુલોની સલામતી, ટકાઉપણું અને આયુષ્ય સુનિશ્ચિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સુવિધા પુલના ડેકથી લઈને નીચેના ભાગો સુધી, જેમાં ગર્ડર્સ, સપોર્ટ્સ અને પાયાનો સમાવેશ થાય છે, ત્યાં સુધી પહોંચવામાં મદદ કરે છે.
ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય 3 - image

નદીની અંદર હાઇટ વધુ હોય ત્યાં આપણે પહોંચી શકતા ના હોઇએ ત્યારે આ મશીન નીચે લઇ જાય છે. આ નીચે ઉતરવા માટેનું માધ્યમ છે. આ સુપર સ્ટ્રકચરમાં પેડલ, બેરિંગ, સુપર સ્ટ્રકચર ગડર અને ડેકનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવું હોય અને રિબાઉન્ડ હેબર્ડ ટેસ્ટિંગ કરવું હોય ત્યારે મોબાઇ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ (MBUI)નો ઉપયોગ થાય છે. 

ગંભીરા બ્રિજ તૂટ્યા પછી ડહાપણ સૂઝ્યું, પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઈન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય 4 - image

આ યુનિટ્સ અત્યાધુનિક સેન્સર્સ, ઉચ્ચ-રિઝોલ્યુશન કેમેરા, થર્મલ ઇમેજિંગ અને કેટલીકવાર નોન-ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ (NDT) ઉપકરણોથી સજ્જ હોય ​​છે. આ ઉપકરણો પુલમાં રહેલી તિરાડો, કાટ, નુકસાન અને અન્ય માળખાકીય ખામીઓને ચોકસાઈપૂર્વક ઓળખવામાં મદદ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli…
GUJARAT

ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli…

September 30, 2025
બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…
GUJARAT

બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળની 15 બેઠકો બિનહરીફ : દાંતા બેઠક ઉપર અસમંજસ | directors are unconte…

September 30, 2025
જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …
GUJARAT

જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

September 30, 2025
Next Post
ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી | Bihar To Guj…

ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી | Bihar To Guj...

જામનગરના ગુલાબ નગર નજીકની સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીનો પ્રશ્ન પહોંચ્યો ગુજરાત રાજ્યના મુખ…

જામનગરના ગુલાબ નગર નજીકની સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીનો પ્રશ્ન પહોંચ્યો ગુજરાત રાજ્યના મુખ...

SIR ચૂંટણી પંચ કરાવી રહ્યું છે, સરકાર નહીં….બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે સદનમાં કોઈ ચર્ચા થશે નહીં…

SIR ચૂંટણી પંચ કરાવી રહ્યું છે, સરકાર નહીં....બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે સદનમાં કોઈ ચર્ચા થશે નહીં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એવોર્ડ મેયરને આપવા વિપક્ષ ,સામાજિક કાર્યકર્તા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો | Clashes erupt as …

એવોર્ડ મેયરને આપવા વિપક્ષ ,સામાજિક કાર્યકર્તા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો | Clashes erupt as …

2 months ago
લગ્નના નામે માંડવાના યુવક સાથે રૂા.2.50 લાખની છેતરપિંડી | Mandwana youth cheated of Rs 2 50 lakh in …

લગ્નના નામે માંડવાના યુવક સાથે રૂા.2.50 લાખની છેતરપિંડી | Mandwana youth cheated of Rs 2 50 lakh in …

1 month ago
કપડવંજ પાલિકામાં ગંદકીના ઢગલાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય | Fear of mosquito borne diseases sprea…

કપડવંજ પાલિકામાં ગંદકીના ઢગલાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય | Fear of mosquito borne diseases sprea…

6 months ago
અમદાવાદના ખોખરામાં આવેલા શરણમ-5માં લાગી આગ, ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે | ahmedabad khokhra shar…

અમદાવાદના ખોખરામાં આવેલા શરણમ-5માં લાગી આગ, ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે | ahmedabad khokhra shar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News