– પ્રમુખ મુઈઝ્ઝુએ કેબિનેટ સાથે પીએમ મોદીનું ‘રેડ કાર્પેટ’ સ્વાગત કર્યું
– સૈન્ય માટે 72 હેવી વ્હિકલ્સ પણ અપાશે: વેપાર, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહકાર અને મુક્ત વેપાર કરાર માટે વિસ્તૃત ચર્ચા કરી
– પીએમ મોદી આજે માલદિવ્સના 60મા સ્વતંત્રતા સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે
– ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને ‘મહાસાગર’ વિઝનમાં માલદિવ્સની વિશેષ ભૂમિકા: પીએમ મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર કર્યા પછી શુક્રવારે માલદિવ્સના બે દિવસના પ્રવાસે રાજધાની માલે પહોંચ્યા હતા, જ્યાં પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝુએ એરપોર્ટ પર સમગ્ર કેબિનેટ સાથે તેમને આવકાર્યા હતા અને રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદિવ્સને રૂ.