gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બંધના
વિરોધમાં સફાઇ કર્મચારીઓ રસ્તા પર ઉતરી દેખાવો કર્યા

સફાઈ
કામગીરીનું નિરીક્ષણ કરતી વખતે  કર્મચારીએ તલાટી
મંત્રી સાથે અસભ્ય વર્તન કરી ધમકી આપી હતી

રાણપુર – 
બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં અનોખી ઘટના બની છે. ગ્રામ
પંચાયત દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને રાણપુરના નગરજનો અને વેપારીઓએ સ્વયંભૂ
ટેકો આપી ગામને સંપૂર્ણપણે બંધ રાખ્યું છે. તલાટી-મંત્રી સાથે સફાઇ કર્મીઓ દ્વારા
કરવામાં આવેલા અભદ્ર વ્યવહાર અને ધમકીના વિરોધમાં બંધ પાળીને સમગ્ર ગામ એક થઈને
ઉભું રહ્યું છે.

રાણપુર
ગ્રામ પંચાયતના તલાટી મહાવીરદાન દેવ મુરારીને ગ્રામજનો દ્વારા સફાઈ થતી નહીં
હોવાની અનેકવાર ફરિયાદો મળતી હતી. ફરિયાદોને પગલે તલાટી દ્વારા હુસેની ચોક
વિસ્તારમાં અકસ્મિક ચેકિંગ કરતા સફાઈ કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા  હાજર મળી નહીં આવતા તેની વિરૃદ્ધ પંચરોજ કામ
કરતા હતા. ત્યારે બીજા સફાઈ કામદાર મુકેશભાઈ વાઘેલાએ તલાટી સાથે બોલાચાલી કરી
‘તારે થાય તે કરી લેજે‘
તેમ કહી ઝઘડો કર્યો હતો. જેના પગલે રાણપુર ગ્રામ પંચાયતના તલાટી
દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગ્રામ
પંચાયતના તલાટી-મંત્રી સાથે સફાઇ કામદાર દ્વારા કરવામાં આવેલા અભદ્ર વર્તન અને
ધમકીની ઘટનાને ગંભીરતાથી લઈને ગ્રામ પંચાયતે તાત્કાલિક એક બેઠક બોલાવી અને
ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. આ
નિર્ણયના ભાગરૃપે
, ગ્રામ પંચાયતે સમગ્ર ગામને બંધ રાખવાનું એલાન આપ્યું હતું.

ગ્રામ
પંચાયતના આ એલાનને રાણપુરના નાના-મોટા તમામ વેપારીઓ
, લારી-ગલ્લાવાળા અને દુકાનદારોએ પોતાની
દુકાનો અને વ્યવસાયો બંધ રાખીને તલાટી-મંત્રીને પોતાનું સમર્થન આપ્યું હતું. પોલીસ
સ્ટેશન રોડ
, છત્રીવાળો રોડ, અણીયાળી
રોડ
, હુસેની ચોક, મેઈન બજાર જેવા તમામ
મુખ્ય વિસ્તારોની દુકાનો આજે દિવસભર બંધ રહી. આ બંધ શાંતિપૂર્ણ રીતે પાળવામાં
આવ્યો હતો
, અને લોકોએ શિસ્તબદ્ધ રીતે પોતાની એકતાનો પરિચય
આપ્યો.

જોકે
આ ઘટનાના વિરોધમાં સફાઈ કર્મચારીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે પણ દેખાવો
કર્યા હતા. આમ
, એક તરફ ગામના વેપારીઓ અને નગરજનો તલાટી-મંત્રીના સમર્થનમાં હતા, તો બીજી તરફ સફાઈ કર્મચારીઓ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. રાણપુરના
નગરજનો અને વેપારીઓએ દર્શાવેલા આ સમર્થનથી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીએ
તેમનો આભાર માન્યો. ગ્રામ પંચાયતના કર્મચારીઓ સાથે આવી ઘટના ન બને તે માટે આ બંધ
જરૃરી હતો
, અને ગામલોકોના સહકારથી આ સંદેશો મજબૂત બન્યો છે.
આ ઘટનાએ સાબિત કરી દીધું કે જ્યારે ગામ પર કોઈ આંચ આવે
, ત્યારે
રાણપુરના લોકો એક થઈને ઊભા રહે છે.

હું
કોર્ટમાં કેસ જીતીને આવતા કાવતરૃ ઘડાયું ઃ સફાઇ કર્મી

આ
બાબતે મુકેશભાઈ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હું રાણપુર ગ્રામ
પંચાયતમાં સફાઈ કામદારના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. ભાવનગરમાં કાયમી કરવા
માટેનો મારો કેસ ચાલતો હતો. તે હું જીતીને આવતા તેમને નહીં ગમતા આ બધું ઉપજાવી
કાઢવામાં આવ્યું છે. સફાઈ બરોબર થઈ છે કે નહીં તે મારી ફરજમાં આવે છે. હું સફાઈ
કામદારનો લીડર છું એટલે તેમને આ ગમતું નથી તેને લઈ મારી ઉપર દાઝ રાખીને આ કાવતરું
કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…
GUJARAT

હોમગાર્ડના જવાનની હાજરી પુરવાના બદલામાં કંપની કમાન્ડરે લાંચ માંગી | home guard officer demanded brib…

September 29, 2025
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…
GUJARAT

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…

September 29, 2025
પ્રદૂષિત પાણી દૂર કરવા મુદ્દે નિર્દેશોનું પાલન ન કરવા બદલ GPCBને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટીસ | Hig…
GUJARAT

પ્રદૂષિત પાણી દૂર કરવા મુદ્દે નિર્દેશોનું પાલન ન કરવા બદલ GPCBને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટીસ | Hig…

September 29, 2025
Next Post
એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w…

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w...

ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for…

ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ જાણો આજે રાજ્યભરમાં કેવું રહેશે વરસાદી વાતાવરણ | Gujarat rain for...

બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે ધમાલ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર અંતે પૂરું થયું | Parliament’s monso…

બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે ધમાલ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર અંતે પૂરું થયું | Parliament's monso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે એલસીબી દ્વારા દ્વારા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઈ | Vadodara Railway LCB arrests tw…

વડોદરા રેલવે એલસીબી દ્વારા દ્વારા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઈ | Vadodara Railway LCB arrests tw…

6 months ago
VIDEO: દહેરાદૂનમાં કાવડિયાઓ જમતા હતા અને હાથી ફરી વળ્યો, શિવભક્તોમાં નાસભાગ | Panic in Dehradun as E…

VIDEO: દહેરાદૂનમાં કાવડિયાઓ જમતા હતા અને હાથી ફરી વળ્યો, શિવભક્તોમાં નાસભાગ | Panic in Dehradun as E…

2 months ago
નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead…

નડિયાદ મહાપાલિકામાં સભાઈના અભાવે શહેરમાં કચરાના ઢગ, રોગચાળાનો ભય | Nadiad Municipal Corporation lead…

3 weeks ago
આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master’s degree in Ay…

આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master’s degree in Ay…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News