RSS Leader Bhaiyaji Joshi on Aurangzeb Controversy: મુઘલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની માગ વચ્ચે RSSના વરિષ્ઠ નેતા સુરેશ ‘ભૈયાજી’ જોષીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે. જેને વિશ્વાસ છે, તે કબરની મુલાકાત લેશે.’
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ભૈયાજી જોષીએ કહ્યું કે, ‘ઔરંગઝેબની કબરનો મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવ્યો છે. જો તેનું મૃત્યુ અહીં થયુ છે.