– દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર રોક લગાવતા કેસમાં સુપ્રીમનું વલણ
– દિલ્હીમાં માત્ર ‘એલિટ’ વર્ગ માટે જ કોઈ નીતિ બની શકે નહીં, ફટાકડા અંગે કોઈપણ નીતિ દેશ માટે એક સમાન હોવી જોઈએ
– દિલ્હી-એનસીઆર જ નહીં આખા દેશમાં લોકોને સ્વચ્છ હવાનો અધિકાર : સુપ્રીમ
નવી દિલ્હી : દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. આ મહિનાના અંતમાં નવરાત્રી તથા પછીના મહિને દિવાળી આવશે. આ સાથે દેશભરમાં દિવાળીમાં ફટાકડા અંગે ચર્ચા થવા લાગી છે.