– 5 પાલિકાની વોર્ડ બેઠકોની ફાળવણી જાહેર કરાતા રાજકીય ગરમાવો
– ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા અને બોરસદ પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઓબીસીની ૪૪ બેઠકો ફાળવાઇ : ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારો સક્રિય
આણંદ : આણંદ જિલ્લાની પાંચ પાલિકાની બેઠકો માટે રાજય ચૂંટણી આયોગે પાંચ પાલિકાની વોર્ડ કેટેગરી ફાળવણીની જાહેરાત કરી છે. જેમાં ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા અને બોરસદ પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઓબીસીની ૪૪ બેઠકો ફાળવાઇ છે. જયારે પાંચ પાલિકામાં ૮૦ બેઠકો મહિલા માટે અનામત જાહેર કરાઇ છે. આગામી જાન્યુઆરી મહિનામાં પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. જેને લઇ ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારો સક્રિય થયા છે અને ગોડફાધરોને શરણે જઇ રહ્યાં છે.
બોરસદ પાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકોમાં ૧૮ મહિલા માટે અનામત જાહેર કરાઇ છે. જયારે ૧૦ સામાન્ય બેઠકોનો સમાવેશ થયો છે. સોજિત્રા પાલિકામાં છ વોર્ડમાં ૨૪ બેઠકોની ફાળવણી કરાઇ છે.જેમાં ૧૨ બેઠકો મહિલા માટે છ બેઠકો ઓબીસી માટે ફાળવાઇ છે. કુલ ૧૬ બેઠકો અનામત જાહેર કરાઇ છે.
ઉમરેઠ પાલિકામાં સાત વોર્ડમાં ૨૮ બેઠકો નિર્ધારીત કરાઇ છે. જેમાં ૧૪ મહિલા માટે અનામત રખાઇ છે અને ૮ બેઠકો ઓબીસીને ફાળવવવામાં આવી છે. સામાન્ય માટે ૮ બેઠકોનો સમાવેશ થયો છે.
ખંભાત પાલિકાના નવ વોર્ડમાં ૩૬ બેઠકોની ફાળવણી કરાઇ છે. જેમાં મહિલા માટે ૨૮ બેઠકો અનામત જાહેર કરાઇ છે. તેમજ ૧૦ ઓબીસીને ફાળવવામાં આવી છે. પેટલાદ પાલિકાના ૯ વોર્ડમા ૩૬ બેઠકો નિર્ધારિત કરાઇ છે. જેમાં સ્ત્રી માટે ૧૮ અને ઓબીસી માટે ૧૦ બેઠક જાહેર કરાઇ છે.
ખંભાત પાલિકાની વોર્ડ કેટેગરી
અનસૂચિ-૨
ખંભાત |
૮૩,૭૧૫ |
કુલ |
૯ |
વોર્ડ |
૯,૩૦૨ |
બેઠકોની |
૩૬ |
કુલ |
૧૮ |
અનુસૂચિત |
(તે પૈકી |
માટે |
અનુસૂચિત |
(તે પૈકી |
પછાત |
(તે પૈકી |
કુલ |
સામાન્ય |
પેટલાદ પાલિકાની વોર્ડ કેટેગરી
અનુસૂચિ-૨
પેટલાદ |
કુલ |
વોર્ડ |
બેઠકોની |
કુલ |
અનુસૂચિત |
(તે પૈકી |
અનુસૂચિત |
(તે પૈકી |
પછાતવર્ગ |
કુલ |
સામાન્ય |
બોરસદ પાલિકા વોર્ડ, કેટેગરી
અનુસૂચિ-૨
બોરસદ |
કુલ |
વોર્ડ |
બેઠકોની |
કુલ |
અનુસૂચિત |
(તે પૈકી |
પછાત |
(તે પૈકી |
કુલ |
સામાન્ય |
ઉમરેઠ પાલિકાની વોર્ડ કેટેગરી
અનુસૂચિ-૨
ઉમરેઠ |
કુલ |
વોર્ડ |
બેઠકોની |
કુલ |
અનુસૂચિત |
(તે પૈકી ૦ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રીઓ |
અનુસૂચિત |
પછાતવર્ગ |
(તે પૈકી ૪ બેઠકો પછાતવર્ગ સ્ત્રીઓ |
કુલ |
સામાન્ય |