– સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
– વિદ્યાર્થીની કરતૂત પર હરિયાણાની પ્રાઈવેટ યુનિવર્સિટીએ મૌન ધારણ કર્યું
હિસાર : હરિયાણાના સિટી સોનીપતની કોલેજની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એક કોલેજનો વિદ્યાર્થી પોતાની ગર્લફ્રેન્ડને સૂટકેસમાં બંધ કરીને લઈ જતો ઝડપાયો હતો.
વાયરલ વિડીયોમાં સિક્યોરિટી ગાર્ડ્સને ભેગા મળીને સૂટકેસ ખોલતા જોઈ શકાય છે.