– 14 મેના રોજ લીલામી કરવામાં આવશે
– ગોલકોન્ડા બ્લ્યુ ડાયમંડનો ભાવ રૂ. 300 થી રૂ. 430 કરોડ હશે : ક્રિસ્ટી
નવી દિલ્હી : ભારતના રાજાઓના ઇતિહાસની શાન વધારતા એક અણમોલ હીરાની ૧૪મી મેના રોજ લીલામી થવાની છે. આ હીરાનું નામ ગોલકોન્ડા બ્લુ છે.