રાજકોટમાં અકસ્માત પહેલાં જ વિશ્વમનું 50 ટકા પેમેન્ટ સ્ટોપ કરાયું છે : મનપાના સિટી બસ વિભાગના અધિકારી તરીકે રાજીનામું આપી જસ્મીન રાઠોડ હવે સિટી બસ પૂરી પાડનાર કંપનીના અધિકારી!
રાજકોટ, : રાજકોટમાં ઈલેક્ટ્રીક સિટી બસો દિલ્હીની બસ ઉત્પાદક પીએમઆઈ કંપની પાસેથી ખરીદીને શહેરમાં ચલાવવા માટે આ જ કંપનીની નારાયણ નામની એજન્સી પાસે બી.આર.ટી.એસ.