Revenge from Pakistan or trade with America? ભારત- પાકિસ્તાન વધતા તણાવ અને સીઝફાયર દરમિયાન વિશ્વમાં અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ટ ટ્રમ્પની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. તેનું કારણ સ્પષ્ટ છે, ભારત – પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને ઓછો કરાવવા અને સીઝફાયરનો શ્રેય તેમણે પોતાને આપ્યો છે. બન્ને દેશો વચ્ચે સીઝફાયર કરાવવા માટે તેમણે વધારે મહેનત પણ નથી કરવી પડી, તેમનું માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘યુદ્ધ રોકો’ નહીં તો અમેરિકા ‘ટ્રેડ રોકી’ દેશે આટલું કહેવાથી કામ થઈ ગયું. ત્યારે સામાન્ય લોકોએ એ જાણવું જરુરી છે કે, આખરે ભારત માટે અમેરિકા સાથે વ્યાપાર કરવો વધારે જરુરી છે કે પાકિસ્તાન સાથે બદલો લેવો?
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર