Naxalites looted 200 boxes of gelatin in Jharkhand: ઝારખંડના સારંડાના જંગલમાં નકસલીઓએ 200 પેટી જિલેટિનની લૂંટ કરી છે. જિલેટિન લૂંટવાની આ ઘટના ઝારખંડ સરકાર માટે પડકાર રુપ બની છે. કારણ કે, નકસલીઓ આ જિલેટિનનો ઉપયોગ મોટા વિસ્ફોટક બોમ્બ બનાવવામાં કરે છે.
સારંડા જંગલમાં 27 મે 2025 ના રોજ બની ઘટના
એક બાજુ છત્તીસગઢના બસ્તર જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ ઝારખંડમાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે.