gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Terrorist  Abdul Rauf Azhar  : પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું છે. આ ઓપરેશન અંતગર્ત ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. હવે આ ઓપરેશન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આતંકવાદી રઉફ અઝહર ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. રઉફ અઝહર IC-814 વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો, જેને ‘કંધાર પ્લેન હાઇજેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અબ્દુલ રઉફ અઝહરની ભૂમિકા શું હતી?

અબ્દુલ રઉફ અઝહર 1999ના કંદહાર વિમાન હાઇજેક(IC-814)નો માસ્ટરમાઇન્ડ હતો. તે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો નાનો ભાઈ હતો. રઉફે પોતાના ભાઈને ભારતીય જેલમાંથી મુક્ત કરાવવા માટે હરકત-ઉલ-મુજાહિદ્દીન અને ISI સાથે મળીને હાઇજેકિંગનું કાવતરું ઘડ્યું હતું. તેણે કાઠમંડુમાં ઓપરેશનનું કાવતરું રચ્યું હતું અને તેનો ભાઈ ઇબ્રાહિમ અતહર પણ સામેલ હતો. રઉફની ભૂમિકા રણનિતિ ઘડવા અને સૂચનાઓ આપવા સુધી મર્યાદિત હતી. બાદમાં તે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી હુમલાઓમાં સક્રિય હતો. તે ભારતમાં ‘મોસ્ટ વોન્ટેડ’ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે પાકિસ્તાનના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ધૂળ ચટાડી દીધી

જાણો IC-814 હાઇજેકની કહાની

24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુ(નેપાળ)થી દિલ્હી જતી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC-814નું માસ્ક પહેરેલા 5 આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 176 મુસાફરો અને 15 ક્રૂ સભ્યો સવાર હતા. આ ભારતીય ઇતિહાસની સૌથી લાંબી અને ભયાનક હાઇજેકિંગ ઘટનાઓમાંની એક છે, જે 7 દિવસ સુધી ચાલી હતી. હાઇજેકર્સ વિમાનને અમૃતસર, લાહોર, દુબઈ અને અંતે અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા, જ્યાં તે સમયે તાલિબાનનું શાસન હતું.

વિમાને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાં જ આતંકવાદીઓએ કોકપીટ પર કબજો કરી લીધો અને બંદૂકની અણીએ પાયલટને વિમાનને કાબૂલ લઈ જવાનો આદેશ આપ્યો. લાહોરમાં પાકિસ્તાની અધિકારીઓની પરવાનગી વિના લેન્ડિંગની મંજૂરી આપી અને ઇંધણ ભરવામાં આવ્યું. ત્યારબાદ વિમાન દુબઈ પહોંચ્યું, જ્યાં 27 મુસાદફરો (મહિલાઓ અને બાળકો) અને રુપિન કાત્યાલના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યા. અપહરણકર્તાઓ સાથેની અથડામણમાં કાત્યાલનું મોત થયું હતું.

25 ડિસેમ્બરને વિમાન કંધાર પહોંચ્યું, જ્યાં તાલિબાને મધ્યસ્થતા કરી. હાઇજેર્ક્સે પોતાની માંગો રાખી, જેમાં 36 આતંકવાદીઓની મુક્તિ, 200 મિલિયન ડૉલર અને મૃત્યુ પામેલા આતંકવાદી સજ્જાદ અફઘાનીની ડેડબોડી સામેલ હતી. લાંબી વાતચીત બાદ બહરત સરકારે મુસાફરોની સુરક્ષા માટે 3 આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો, જેમાં મૌલાના મસૂદ અઝહર (જૈશ-એ-મોહમંદના સંસ્થાપક), અહમદ ઉમર સઇદ શેખ અને મુશ્તાક અહમદ જરગર સામેલ હતા. 

31 ડિસેમ્બર 1999ના રોજ આ આતંકવાદીઓને કંધાર લઈ જવામાં આવ્યા, અને બદલામાં તમામ બંધકોને મુક્ત કરી દીધા. મુસાફરોને વિશેષ વિમાન મારફતે ભારત લાવવામાં આવ્યા. કંધાર હાઇજેકના માસ્ટર માઇન્ડ મૌલાના મસૂદ અઝહરને ગણવામાં આવે છે, જોકે તે સમયે ભારતીય જેલમાં બંધ હતો. આ હાઇજેકને આતંકવાદી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીને અંજામ આપ્યો હતો, તેની પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની ભૂમિકા હોવાની વાત પણ સામે આવી હતી. હાઇજેકનો મુખ્ય ઉદ્દેશ્ય મસૂદ અઝહર સહિત ટોચના આતંકવાદીઓને મુક્ત કરાવવાનો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…
INDIA

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

September 27, 2025
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…
INDIA

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

September 27, 2025
ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન | Jaishankar at UNGA: Paki…
INDIA

ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન | Jaishankar at UNGA: Paki…

September 27, 2025
Next Post
LIVE: જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું …

LIVE: જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું ...

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા...

નેશનલ હેરાલ્ડ કેસ : કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી ટળી, જાણો શું કહ્યું કોર્…

નેશનલ હેરાલ્ડ કેસ : કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી ટળી, જાણો શું કહ્યું કોર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw…

ચોમાસુ જામવા સાથે ખરીફ વાવણીની કામગીરી પૂરજોશમાંઃ વાવેતર દસ ટકા ઊંચુ | Kharif sowing work in full sw…

3 months ago
ગાંધીનગર શહેરમાં સરકારી સહિત ૧૮૮ આવાસોને ખાલી કરવા કોર્પોરેશનની નોટિસ | Corporation notice to vacate…

ગાંધીનગર શહેરમાં સરકારી સહિત ૧૮૮ આવાસોને ખાલી કરવા કોર્પોરેશનની નોટિસ | Corporation notice to vacate…

2 months ago
જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

3 weeks ago
હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી રૃા.૪.૪૯ કરોડની છેતરપિંડી | 4 49 crores fraud in the name of in…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News