Indian Meteorological Department: ભારતીય હવામાન વિભાગ(IMD)એ જાહેરાત કરી છે કે, દક્ષિણ- પશ્ચિમ મોનસૂન 2025 તેના નિર્ધારિત સમય પહેલા એટલે કે, 24 મેના રોજ કેરળમાં પહોંચી ગયું છે. સામાન્ય રીતે કેરલમાં 1 જૂન આસપાસ દસ્તક આપતું હોય છે, પરંતુ આ વખતે સાત દિવસ વહેલા છે. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મોનસૂન 13 મેના પ્રવશે કરી ચૂક્યું હતું અને હવે તે ઝડપથી અન્ય ભાગોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસુ સામાન્યથી વધુ વરસાદ લાવી શકે છે. જે લાંબા ગાળાના સરેરાશ (87 સે.મી.